Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

હર્ષદ રિબડીયા બળદગાડુ ચલાવીને મતદાન આપવા પહોંચ્યા

વિસાવદર-જુનાગઢઃ વિસાવદરમાં પૂર્વ ધારાસભ્ય -ઉમેદવાર હર્ષદ રિબડીયા સહપરિવાર બળદગાડુ હાંકી મતદાન કરવા પહોંચ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ યાસીન બ્લોચ (વિસાવદર) વિનુ જોષી (જુનાગઢ)

(2:12 pm IST)