Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જૂનાગઢ આપના નેતા રેશ્મા પટેલએ મતદાન કર્યું

જૂનાગઢ : ઝાંઝરડા રોડ પર બેબી લેન્ડ સ્કૂલ ખાતે આપના નેતા રેશ્મા પટેલએ મતદાન કર્યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા) (૨૨.૨૩)

 

 

(3:27 pm IST)