Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કચ્છમાં ૧૭.૬૨ ટકા મતદાન

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧ : કચ્છની છ બેઠકો પર સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૭.૬૨ ટકા મતદાન થયું છે.

અબડાસા વિધાનસભામાં સૌથી વધારે ૨૪.૪૭ ટકા મતદાન થયું છે.

 અંજાર વિધાનસભામાં ૧૧.૩૯ ટકા મતદાન થયું છે.

જિલ્લામથક ભુજમાં ૧૯.૯૯ મતદારોએ પણ સવારે વહેલા મતદાન કર્યું છે.  પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામમાં  ૧૨.૯૪ ટકા સાથે મતદાન ઓછું રહ્યું છે.

 માંડવી મુન્દ્રા બેઠક પર ૧૯.૯૯ ટકા તો રાપરમાં ૧૮.૧૩ ટકા મતદાન થયું છે.

 ૧૧ વાગ્યા સુધીમાં જ કચ્છમાં સરેરાશ ૧૭.૬૨ ટકા મતદાન થયું છે.

(2:18 pm IST)