Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જુનાગઢમાં મતદારોને ફુલ અપાયા

જુનાગઢઃ શહેરના મોતીબાગ પાસે આવેલ કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવી મતદારોનું ગુલાબનું ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેને લઇને મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.(

(2:19 pm IST)