Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખંભાળિયામાં નવપરણીત યુગલે પરિવાર સાથે કર્યું મતદાન

 ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  લોકોમાં મતદાન કરવા માટે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ત્‍યારે ખંભાળિયા. ભાગ નં. ૧૩૨ ખાતે નવપરણીત યુગલે પરીવાર સાથે મતદાન કર્યું હતું.

(2:22 pm IST)