Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જૂનાગઢમાં આર્મી દ્વારા ચેકીંગ

જૂનાગઢ : વિધાનસભાની સામાન્ય ચૂંટણીના શાંતિપૂર્વ માહોલ વચ્ચે જુનાગઢ જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને આર્મી જવાનો દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તેની તસ્વીર.

(2:23 pm IST)