Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનું રાજકોટમાં મતદાન

 જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા રવીન્‍દ્રસિંહ જાડેજા રાજકોટ મતદાર યાદીમાં નામ હોય તેઓ આજે સવારે મતદાન કરવા માટે શહેરની આઇ.પી.મીશન સ્‍કુલ ખાતે પહોંચ્‍યા હતા મતદાન કર્યા બાદ તેમણે ગુજરાતમાં ભાજપને જબ્‍બર જીત મળવાનું જણાવ્‍યું હતું (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:24 pm IST)