Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પૂર્વરાજવી માંધાતાસિંહ જાડેજા પોતાની વિન્ટેજ કારમાં સહપરિવાર મતદાર કરવા પહોંચ્યા

રાજકોટ : રા. મ્યુ. કો. પ્રા. શાળા નં. ૩૧, રૃમ નં. ૩, હાથી ખાના રોડ, મેઇન બિલ્ડીંગ, રાજકોટ મતદાન મથક પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન રાજકોટના ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહ જાડેજા એ અગાઉની ચંૂટણીની જેમ આ વખતે પણ પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન કર્યુ હતું. રાજપરિવારની વિશિષ્ટ ફોર-ડોર સ્ટુડબેકર કમાંડર કનવરસીબલ સેદાન વિન્ટેજ કાર વર્ષ ૧૯૩૩ સ્ટ્રેટ એઇટ સિલિન્ડર એન્જિન જે ર૦૧૩ ઘ્ર્ીશ્વદ્દજ્ઞ્ફૂશ્વ ઘ્ંઁણૂં્યશ્વસ્ન ફુઁચ્શ્રફૂર્િંીઁણૂફૂ માં જાહેર માન્યતૉય્ચ્લ્શ્ય્ય્ચ્ઘ્વ્ત્બ્ફ ઘ્ન્ખ્લ્લ્ૅ  માં વિજેતા બની હતી. આજે તા. ૦૧-૧ર-૦રર ના રોજ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજપરિવાર આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને મતદાન કરવા ગયા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:31 pm IST)