Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગોંડલનાં રાજવી જયોતિર્મયસિંહજીએ વિદેશ જવાનો કાર્યક્રમ રદ કરીને મતદાન કર્યું

ગોંડલ રાજવી પરિવારના રાજકુમાર સાહેબ ઓફ ગોંડલ હવા મહેલ જયોતિર્મયસિંહજીએ મતદાન કર્યું હતું. જયોતિર્મયસિંહજીએ વિદેશ જવાનો કાર્યક્રમ રદ કરીને આજરોજ ગોંડલ ખાતે મતદાન કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:20 pm IST)