Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જીતુભાઇ વાઘાણીનું વાજતે ગાજતે મતદાન

ભાવનગર શહેરમાં પૂર્વ મંત્રી તથા પヘમિના ઉમેદવાર જીતુભાઇ વાઘાણીએ સહપરિવાર સાથે વાજતે ગાજતે મતદાન કર્યુ હતું. (તસ્‍વીરઃ અહેવાલ-મેઘના વિપુલ હિરાણી)

(4:26 pm IST)