Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બગસરા પાલિકાના સુત્રધારોએ રસી લીધી

બગસરા :  બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ તથા તેમના પરિવારે કોરોના વેકિસન લીધી તથા પાંચ ના ચૂંટાયેલા સદસ્ય એ કોરોના વેકિસન લીધી( સમીર વિરાણી દ્વારા) બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા તથા તેમના પરિવારે વેકિસન લીધી તથા વોર્ડ નંબર ૫ ના ચૂંટાયેલા જયસુખ ભાઈ મેર તથા તેમને ધર્મ પત્ની એ વેકિસન લીધી હતી અને રાજુભાઈ ગીડા ઉપપ્રમુખ એ લોકોને સંદેશો આપ્યો હતો કે આ વેકિસન લેવાથી કોઈપણ જાતની આડઅસર થતી નથી અને કોરોના સામે રક્ષણ મેળવવા આ રસી લેવી જરૂરી છે મેં પણ મારા પરિવાર સાથે આ રસી લીધી છે.

(11:42 am IST)