Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જામનગરમાં ત્રિપલ અકસ્માત

જામનગર : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં મેઇન રોડ પર આજે સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર રીક્ષા અને એકિટવા વચ્ચે સર્જાયો હતો. જેમાં એક વ્યકિતને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(12:50 pm IST)