Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જામનગરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત

રાજકોટ : જામનગર જામનગરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે

મેડિકલ સ્ટોર્સમાં બે દિવસ થી જથ્થો ખાલી છે

ખાનગી હોસ્પિટલ માં જથ્થો નથીજામનગર થી રાજકોટ દર્દીઓના સગા દ્વારા ઈન્જેક્શન મંગાવવા પ્રયત્નો કર્યા છે

ખાનગી હોસ્પિટમાં દર્દીના સારવાર અર્થેના ઇન્જેક્શન બહારના મેડિકલ સ્ટોરમાંથી જથ્થો નહિ મળતા મુશ્કેલી માં છે.

(4:36 pm IST)