Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સુત્રાપાડાનાં રંગપુરમાં રકતદાન કેમ્‍પઃ

 સુત્રાપાડા :  મદદગાર ફાઉન્‍ડેશન-સુત્રાપાડા અને સમસ્‍ત રંગપુર ગામ દ્વારકા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં પૂર્વ આર્મી સૈનિકના હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવ્‍યુ હતું. ત્‍યારબાદ રકતદાતા દ્વારા રકતદાન કરવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(11:05 am IST)