Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સાવરકુંડલાના જીરા ગામે ભાગવત સપ્‍તાહ

 સાવરકુંડલાઃ જીરા ગામને આગણે ગામ સમસ્‍ત શ્રીમદ્દભાગવત સપ્‍તાહનુ આયોજન કરેલ તેમાં હાજરી આપવાનો અવસર મળેલ અને શ્રીમંદ્‌ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવતા જીગ્નનેશદાદા શાષાીજીના મુખે જ્ઞાન પ્રાપ્ત થયુ અને સમ્‍ત જીરા ગામના શ્રોતાઓએ શાષાીજીના સ્‍વમુખે ભાગવત સપ્‍તાહ સાંભળવાનો અનેરો અવસર લીધો અને જીરા ગામના માલધારી સમાજ આજે વાજતે ગાજતે ઠાકોરજીની જાન લઇને સપ્‍તાહ મંડપ સુધી પધાર્યા હતા સામે સામૈયા કરવા માજી સરપંચ સુરેશભાઈ સાવજ ઉપ સરપંચ રમેશભાઈ શેખડા, શીવલાલભાઈ ચોડવડીયા કીશોરભાઈ દેસાઈ, બાધાભાઈ વેકરીયા, તથા ગ્રામજનો તથા મહીલાઓ એ જાનનુ સ્‍વાગત કરેલ અને સ્‍વયસેવકો દીપાભાઈ બોરડ, જયસુખભાઈ સાવજ, ભીખાભાઇ દેસાઈ, સુરેશભાઈ ચોડવડયા, દેવચંદભાઈ ચોડવડયા, ડાયાભાઇ શેખડા તથા બહેનોએ પણ સારી એવી સેવાનો લાભ લીધો હતો.

(2:07 pm IST)