Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ધોરાજી માં મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજે 30 મો રોઝો સાંજે ચંદ્ર દર્શન મંગળવારે ઈદ ઉલ ફિત્ર

 

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં  મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા રમજાન માસ ની આજે પૂર્ણા હુતી થશે મુસ્લિમોનું સાવથી લાંબુ ચાલનાર તહેવાર એટલે કે રમજાન રમજાન ના આજે 30 રોજા પૂરા થશે અને સાંજે ચંદ્ર દર્શન થશે ચંદ્ર દર્શનની સાથે જ રમજાન માંસ પૂર્ણ થશે અને સવાલ મહિનાની શરૂઆત થશે અને તા3 ને મંગળવારે ઈદ ઉલ ફિત્રની મુસ્લિમો ઉજવણી કરશે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ઈદ ઉલ ફિત્રની નમાઝ ઇદગા પર થઈ શકી ના હતી બે વર્ષ બાદ ઈદ ની નમાઝને લઇ અને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંગળવારના રોજ ધોરાજીના રસૂલ પરા ખાતે આવેલ ઈદ ગા પર શહેર ખતીબ હાફિઝ ઉવેશ સાહેબ યારે અલ્વી ઈદની નમાઝ સવારે 9.30 વાગ્યે  અદ્દા કરાવશે બદ માં દુઆ એ ખેર અને વતન ની સલામતી ભાઈચારા માટે દુઆ થશે આ તકે મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ સૈયદ હાજી કયુમ બાવા શિરા જી સૈયદ શકીલ બાપુ શિરા જી મુફ્તી નવાઝ સાહેબ યારે અલ્વી મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી સૈયદ જમાતના આગેવાન બશીરમિયા બાપુ સૈયદ રુસ્તમ વાલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યશિન ભાઈ નાલબંધ અનવર શાહ બાપુ રફાઇ ( બિલ્ડર )મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોજભાઈ લકકડકુટા ધોરાજી નગરપાલિકા ઉપપ્રમુખ ઈમ્તિયાઝભાઈ પોઠિયાવાલા મેમણ સમાજ ના વરિષ્ઠ આગેવાન અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ રિયાઝભાઈ દાદાણી પાલિકા ના માજી ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણાલઘુમતી ભાજપના બોદુંભાઈ ચોહાણમોહંમદ કાસિમભાઈ ગારણા હાજી સોહેલ લાકડિયા સિદ્દીકભાઈ પોઠિયા વાલા ( મામા) જબ્બાર ભાઈ
 નાલબાંધ શરીફભાઈ લૂલાનિયા કિંગ  સહિતનાઓએ લોકોને મુબારક બદ પાઠવી છે

   
 
   
(10:27 pm IST)