Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ભાવનગરમાં કોરોનાના વધુ ૧૦ કેસ

(મેઘનાવિપુલ હિરાણી દ્વારા), ભાવનગર, તા.૨:ભાવનગરમાં  કોરોના ના વધુ ૧૦ કેસ નોંધાયા છે. જ્યારે ૨૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ભાવનગર ગ્રામ્ય માં ૨  દર્દીઓ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એકટીવ દર્દીઓ ૭૫ રહેવા પામ્યા છે. ભાવનગર શહેરના આનંદ નગર, આંબાવાડી ,તળાજા રોડ રૃપાલી સોસાયટી શાંતિનગર ,લીલાસર્કલ અને તિલકનગર વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. ભાવનગરમાં ઘોઘામાં કેસ નોંધાયા છે.

(2:06 pm IST)