Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

બાદનપર પાસે મહિલાની લાશ મળી

જામનગરઃ કાલાવડ પંથકમાં આવેલા બાદનપર નજીક ચેકડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ થતાં જ કાલાવડથી ફાયરબ્રિગેડ દ્વારા રેસ્કયુ કરી મહિલાના મૃતદેહને બહાર કઢાયો હતો. મૃતક હરિપરના જયશ્રીબેન હોવાનું સામે આવ્યું છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:13 pm IST)