Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી : મેંદરડામાં એક કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એક પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી     

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવો એક કેસમાં મેંદરડામાં એક કેસ નોંધાયો છે

   
(8:21 pm IST)