Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

>જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એક પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 4.68.947 સેમ્પલ લેવાયા છે
(9:31 pm IST)