Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ખીરસરાના શ્રી ખીરેશ્વર મહાદેવ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ધુન

ખીરસરાઃ ખીરસરા ગામના શ્રી ખીરેશ્વર મહાદેવના મંદિરમાં શિવ ધુનનું આયોજન કરવામાં આવેલ આ શુભ દિવસે ખીરસરા સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ રાષ્‍ટ્રીય હિન્‍દુ ધર્મ સેના રાજકોટ જીલ્લા પ્રમુખ શ્રી ભક્‍તિ પ્રકાશદાસજી પધારેલ તેમજ શિવ ભક્‍તોને શિવ ધુન તેમજ પવિત્ર શ્રાવણ માસનો  મહિમા સમજાવેલ આ શિવ ધુનમા સરપંચ મુકેશભાઇ મકવાણ ક્ષત્રિય સમાજના અગ્રણી કિશોરસિંહ ઝાલા ગ્રામપંચાયત સભ્‍ય ગજૈન્‍દ્રસિહ જાડેજા  લોધીકા તાલુકા રાષ્‍ટ્રીય હિન્‍દુ ધર્મ સેના મહામંત્રી રણવીરસિંહ ઝાલા શિવ મંદિર પુજારી ભીખુપરી ગોસાઈ બજરંગ દળ પ્રમુખ  જીજ્ઞેશભાઇ ્‌સરવૈયા વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રમુખ રાજેશભાઈ રાઠોડ તાલુકા પંચાયત સદસ્‍ય શ્‍યામભાઇ સોલંકી કિશોરભાઈ પાટડીયા ભીખાભાઈ પિયુષભાઈ ચાવડા નિખીલ ગોસાઈ ભીખુભાઈ મિષાી રાહુલ વાગડીયા તેમજ ખીરસરા ગામના શિવ ભક્‍તો ઉપસ્‍થિત  રહ્યા હતા.(તસ્‍વીર- અહેવાલઃ ભીખુપરી ગોસાઈ- ખીરસરા)

(11:55 am IST)