Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ઉના :પોલીસની પ્રમાણિકતા

ઉનાઃ તાલુકાાના નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભીખુશા બચુશા જુણેજા કોર્ટ પરીસરમાં કામે ગયેલ ત્‍યારે પરિસરાંમાં પાકીટ બિનવારસી પડેલ હોય ત્‍યાં નજર જતા તે ઉપાડી અને પાકીટ ખોલી ચેક કરતા તેમા રોકડા રૂપિયા ૧૭ હજારની ચલણી નોટો તથા જરૂરી ડોક્‍યુમેન્‍ટ જોતા આ પાકીટ  કાળુભાઇ ઉકાભાઇ ચૌહાણ રે-સોનારીવાળાનું હોય તેમને શોધી. ખરાઇ કરી રોકડા રૂપિયા તથા ડોકયુમેન્‍ટ પરત આપી પ્રમાણીકતા બતાવી પોલીસ પ્રજાની મિત્ર છે. તે યર્થાથ ઠેરવ્‍યું હતું પોલીસ કર્મચારી ભીખુશાને અભિનંદન મળી રહ્યા છે. ખોવાયેલું પાકીટ મુળ માલીકને સોપ્‍યુ તે તસ્‍વીર

(12:02 pm IST)