Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નાગપંચમીના દિવસે માળીયા હાટીનાના જુથળ ગામે સાક્ષાત્કાર નાગદેવતા દર્શન લોકો ઉમટી પડ્યા

મંદિર પરિસરમાં સાક્ષાત્કાર નાગદેવતાના દર્શન થતા અને નાગદેવતા દેખતા દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી

માળિયા હાટીના જુથળ ગામે આવેલ નાગદેવતા મંદિર ખાતે આજે નાગપંચમીના દિવસે ઉજવણી કરવામાં આવી હતી તે સમયે અચાનક મંદિર પરિચરમાં સાક્ષાત્કાર નાગદેવતાના દર્શન થતા અને નાગદેવતા દેખતા દર્શન કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી

આજે સવાર થી જુથડ ગામે મોટી સંખ્યામાં બહેનો નાગ પાચમ નિમિતે નાગ દેવતાના મંદિરે પૂજા અર્ચન કરવા ગયા હતા  બહેનોનો ભાવ. જોયને નાગ દેવતા  દર્શન આપવા પધાર્યા હતા લોકોના ટોળે ટોળા દર્શન કરવા ઉમટી પડ્યા છે

(11:23 pm IST)