Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામનગરમાં વિપક્ષી કોર્પોરેટરોએ ખાડાપૂજન કર્યું

જામનગર : જામનગરમાં વિપક્ષી કોર્પોરેટરોએ ખાડા પૂજન કર્યું હતું. પટેલ પાર્ક વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડામાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને પ્રતીક રૂપે સમાધિ આપી અને રસ્તામાં પડેલા ખાડાઓને પગલે નિરાકરણ ન આવતા વિપક્ષએ અનોખો વિરોધ કર્યો હતો. (તસ્વીરઃ કિજલ કારસરીયા.જામનગર)

(12:58 pm IST)