Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામનગરમાં કોરોના બેકાબુ : જિલ્લાના ગ્રામ્યમાં નવા 21 પોઝીટીવ કેસ : 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગરમાં કોરોનાના 121 કેસ અને જિલ્લાના વધુ 21 પોઝીટીવ કેસ નોંધાયા

જામનગરમાં કોરોના બેકાબુ બન્યો છે જામનગરમાં કોરોનાના 121 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે જિલ્લાના ગ્રામ્યમાં નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 12 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે ગ્રામ્યમાં હાલમાં કુલ 71 એક્ટિવ કેસ છે

(7:44 pm IST)