Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વઢવાણઃ પુત્રીની ભાળ મેળવવા આવેદન

 વઢવાણઃ મુળી તાલુકાના સરા ગામના રહીશ રસીકભાઇ પ્રજાપતિએ પોલીસ અધિક્ષકને એક આવેદનપત્ર પાઠવી પોતાની પુત્રી માયાને તા. ૧૦-૯-ર૦ના રોજ પ્રકાશ મનસુખભાઇ મકવાણા નામનો યુવાન લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય જેની ફરિયાદ મુળી પોલીસ સ્ટેશનમાં કરેલ હોય તાકીદે તપાસ કરી મજકુર યુવાનને પકડી પાડવા અને પુત્રીનો કબજો અપાવવા માંગણી કરેલ છે તે પ્રસંગની તસ્વીરમાં ગ્રામજનો નજરે પડે છે.

(11:26 am IST)