Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભાવનગરઃ ડીવાયએસપી સહિત ૪૦ પોલીસ કર્મીઓને કોરોનાઃ ફફડાટ

ભાવનગર જીલ્લાના મહુવા ગામના પોલીસ સ્ટેશનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છેઃ ડીવાયએસપી સહિત ૪૦ કર્મચારીને કોરોના વળગ્યો છેઃ પોલીસ બેળામાં ભારે ફફડાટ ફેલાય ગયો છે

(11:40 am IST)