Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વઢવાણઃ હાથરસની ઘટના સંદર્ભે આવેદનપત્ર

વઢવાણઃ ઉત્તર પ્રદેશના હાથરસ ગામની વાલ્મીકી સમાજની દિકરી પર દુષ્કર્મ કરી તેમની શરીરના અંગો પર ગંભીર ઇજા કરી પાશવી કૃત્ય આચરનાર જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરને પાઠવી સુરેન્દ્રનગર જિલ્લા અનુ. જાતિ એકતા સમિતિએ રાપરના ધારાશાસ્ત્રીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગણી કરેલ છે.

(11:37 am IST)
  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST