Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વડિયા બ્રહ્મસમાજના પ્રમુખની મુલાકાતે બાવકુભાઇ ઉંધાડ સહિત ભાજપના આગેવાન

 જૂનાગઢ : વડિયા બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ વડીયા તાલુકાના ભાજપના ઉપાધ્યક્ષા અશ્વિન પી. મહેતાની ઓફીસે ભાજપ જીલ્લા પ્રમુખ કૌશિષભાઇ વેકરીયા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉધાડ તેમજ જલપેશભાઇ મોવલીયા ગોપાલભાઇ અંટાળા વસંતભાઇ સોરઠીયા તુષારભાઇ ગણાત્રા તેમજ ભાજપના હોદેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:00 pm IST)