Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી..

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 4.05.581 સેમ્પલ લેવાયા છે

 

(7:45 pm IST)