Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જૂનાગઢ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો : જિલ્લામાં નવા 6 પોઝીટીવ કેસ નોંધાયા : જિલ્લામાં વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો થયો હોય તેમ જિલ્લામાં નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે  છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢ સિટીમાં 3 કેસ, મેંદરડામાં 2 કેસ અને માંગરોળમાં 1 કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે

 

(9:26 pm IST)