Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જસદણ માં ઠંડા પવનો સાથે ઝરમર વરસાદ શરૂ: વાતાવરણમાં ઠંડીનો જોરદાર ચમકારો

સમીસાંજથી ફુંકાતા ઠંડી પવન બાદ વરસાદ વરસતા ભારે ઠંડીનો પણ અનુભવ

જસદણ માં ઠંડા પવનો સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે છે સમીસાંજથી ફુંકાતા ઠંડી પવન બાદ વરસાદ વરસતા ભારે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે

(9:40 pm IST)