Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગોંડલમાં વાદળોની રમઝટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે કયાંક -કયાંક માવાઠુ થયાના અહેવાલ છે. જયારે ગોંડલમાં રાત્રીના સમયે વાદળો છવાયા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:35 am IST)