Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગુંદાળા ચોકડી પાસે સર્વિસ લાઇનમાં પાર્કિંગના પ્રશ્ને ચક્કાજામ

ગોંડલ : ગુંદાળા ચોકડી પાસે સર્વિસ લાઇનમાં પાર્કિંગના પ્રશ્નને લઇને લોકોએ રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. આ સમયે ટ્રાફીક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

(11:35 am IST)