Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લાલ ચટાકેદાર ગોંડલીયા મરચાની મૌસમ

સૌરાષ્ટ્રમાં શિયાળાની વિદાયને ઉનાળા આગમનમાં લાલ ચટાકેદાર ગોંડલીયા મરચાની મૌસમ શરૂ થઇ ગઇ છે. ઋતુમાં ફેરફારના લીધે ગત વર્ષ કરતા ત્રીસ ટકા ગુણવતામાં નબળોને ઓછો ઉતારો બેસશે તેમ ધરતીપુત્રોને અનુમાન છે. ગોંડલ-જામકંડોરણા રોડ પરના અનીડા ગામે મરચાનો ઉતારો લેતા ધરતી પુત્રો નજરે પડે  છે જો કે હજુ મરચાને આકરા તાપમાં સુકાવા માટે પાથરા થશે ને ત્રીસ દિવસ પછી માર્કેટ માં રેશમ, ડબલ પટોને ઘોલર સ્વાદીષ્ટ સીસકારો નખાવશે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ) 

(11:38 am IST)