Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ફ્રીઝ,એસીની રીપેરીંગની દુકાનમાં આગ

 જામનગર : જામનગરના ભાટની આંબલી વિસ્તારમાં ફ્રીજ એસી રીપેરીંગની દુકાનમાં ભયાનક આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ભીષણ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. આગની ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા. (તસ્વીરઃ કિંજલ કારસરીયા -જામનગર)

(12:39 pm IST)