Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઘોઘાના દરિયામાં હેવી કરંટ :ઘોઘાથી હજીરા જવા માટે ઉપડતી રો-રો ફેરી સર્વિસ ઉપડી શકી નથી

ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસને વાતાવરણની અસર નડી

ભાવનગર :  ઘોઘાના દરિયામાં હેવી કરંટ હોવાના કારણે બપોરે ત્રણ વાગ્યે ઘોઘાથી હજીરા જવા માટે ઉપડતી રો-રો ફેરી સર્વિસ હજી સુધી ઉપડી શકી નથી. ભાવનગર ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસને વાતાવરણની અસર નડી છે

(10:42 pm IST)