Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ મતદાન કર્યું : પત્રકારો અને ફોટોગ્રાફરોને અંદર ન જવા દેતા બબાલ

રાજકોટ : ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ કાલે મતદાન કર્યું હતું. પત્રકારો અને ફોટોગ્રાફરોને અંદર ન જવા દેતા બબાલ થઇ હતી. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(10:26 am IST)