Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઉનાના ધોકડવામાં વરરાજાએ મતદાન કર્યુ

ઉના વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી ર૦રર દરમિયાન ૯૩ ઉના વિધાનસભા ચૂંટણીમાં ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે બલદાણીયા પરિવારના વરરાજા ધીરૂભાઇ બલદાણીયાએ મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો તે તસ્‍વીર (તસ્‍વીરઃ નવીન જોષી, ઉના)

(11:45 am IST)