Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પોરબંદરમાં કાર્યકરોનો આભાર માનતા અર્જુનભાઇ

પોરબંદર : વિધાનસભા બેઠકની ચૂંટણી પૂર્ણ થતા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાએ પક્ષના કાર્યાલય ખાતે ઉપસ્‍થિત કાર્યકરોનો આભાર માન્‍યો હતો. તે તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર) 

(1:14 pm IST)