Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભરતનગર ગામે પાલીસે શતાયું નાગરિકો અને દિવ્યાંગોને સંવેદનાપૂર્ણ મતદાન કરાવ્યું

મોરબી તાલુકાના ભરતનગર ગામે શતાયુ મતદાર વશરામભાઈ દેવરાજભાઈ અઘારાએઙ્ગ લોકશાહીના આ અવસરે મતદાન કર્યું હતું. આ સાથે દિવ્યાંગ મતદારે યુવાઓના ઉત્સાહને ઝાંખો પાડે તેવા ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. તો પોલીસે પણ માનવતા દાખવીને શતાયુ નાગરિકો તેમજ દિવ્યાંગોને સંવેદનાપૂર્ણ મતદાન કરાવ્યું હતું.

(1:14 pm IST)