Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

લોકશાહીના મહાપર્વની સાવરકુંડલાના સુરેશ પાનસુરીયા દ્વારા અનોખી રીતે ઉજવણી

સાવરકુંડલાઃ શહેર ખાતે લોકશાહીના આ મહાપર્વની ઉજવણી ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરીયાએ સહ પરિવાર સાથે ઐતિહાસીક રીતે મતદાન કર્યું હતું. આ મતદાનની જો વાત કરીએ તો સુરેશ પાનસુરીયા પરિવારે સહ પરિવાર સાથે માથે સાફા બાંધી લગ્ન જેવો માહોલ કરી ઢોલ, નગારા અને ફટાકડા ફોડી મતદાન મથકે સહ પરિવાર સાથે મતદાન કરવા ગયા હતા. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા) 

(1:15 pm IST)