Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પેરાલિસિસના દર્દીએ વ્હીલચેરમાં આવી મતદાન કર્યું

મોરબીમાં પેરાલિસિસના દર્દીએ વ્હીલચેરમાં મતદાન બુથ પર પહોંચી મતદાન કર્યું હતું. મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ સામા કાંઠે આવેલી શ્રેયસ વિદ્યાલયમાં પેરાલિસિસના દર્દી અશોકભાઇ પ્રેમજીભા કોટકે વ્હીલચેરમાં બુથ પર પહોંચી પોતાનો મત આપ્યો હતો.

(2:20 pm IST)