Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સાવરકુંડલામાં આગેવાનોનું મતદાન

સાવરકુંડલા : લોકશાહીનું પર્વ ઉજવવાનો થનગનાટ મતદાતાઓમાં ભારે ઉમળકા સાથે જોવા મળી રહ્યો ત્‍યારે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના એમ.ડી.પરાગભાઇ ત્રિવેદી અને તેમના ધર્મ પત્‍ની રૂપલ ત્રિવેદી સંગાથે સાવરકુંડલા ખાતે પોતાના બુથમાં ભાજપના ઉમેદવાર મહેશભાઇ કસવાળા જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ સુરેશભાઇ પાનસુરીયા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ સહિતના ભાજપના નેતાઓને સાથે રાખીને મતદાન કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ દિપક પાંધી-સાવરકુંડલા)

(1:18 pm IST)