Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ફલ્લામાં ૬૪.૪પ મતદાન

 જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓએ ભારે ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો ૭૭ જામનગર ગ્રામ્‍ય મત વિસ્‍તારમાં આવતા આ ગામમાં વહેલી સવારથી જ મતદારોની લાઇન લાગી હતી જે બપોરે બાદ પછી નીરસતા જોવા મળી હતી. અહી કુલ ૩૩૪પ મતદાતામાંથી ર૧પ૮ મતદારોએ મત આપતા અહી ૬૪.૪પ ટકા જેટલું મતદાન થયું હતું. ફલ્લા તથા નજીકના ગામોમાં પણ સરેરાશ ૬૦ થી ૬પ ટકા જેટલું મતદાન થયાના અહેવાલ મળે છ.ેએકંદરે આ વિસ્‍તારમાં શાંતિપૂર્ણ મતદાન થયું છ.ે

(1:21 pm IST)