Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ધુતારપુરના ડોકટર લગ્ન માંડવેથી મતદાન કરવા ગયા

 જામવણંથલી નજીકનો ધુતારપુર સી.એચ.સી.ના મેડીકલ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ડો. જે.એચ. વ્‍યાસના લગ્ન લેવાયા હતા સવારે મંડપ રોપણ તથા પીઠી સહીતના માંગલીક પ્રસંગે પણ પોતાની મતદાનની ફરજ સમજીને પહેલા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતા આમ પહેલા મતદાન પછી લગ્ન વિધિ આગળ વધારી હતી.(તસ્‍વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)

(1:28 pm IST)