Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

કચ્છના રાપરમાં થયેલ ૧૨.૭૯ લાખની લુંટનો પ્લાન પૂર્વ કર્મચારીએ ઘડ્યો હતો: ૬ ઝડપાયા

 ગત ૨૭/૧૧ ના પેટ્રોલ પંપ કર્મચારી પાસેથી થયેલ લુંટનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી પૂર્વ કર્મચારી અલ્તાફ ગફુર ચૌહાણ, સુખદેવ રામસંગ કોલી, નિતિન ખોડા કોલી, ભારૂ વાલા કોલી, વિશન દેવજી મેરીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક તરુણ ઉ.વ.૧૭ ને ઝડપ્યા છે. આરોપીઓ રાપરના જ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

 

(10:49 pm IST)