Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખના પ્રમુખપદે શાષાી જશ્‍મીન જાનીની નિયુકિત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર,તા. ૩ : વિસાવદર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જાણીતા શાષાી જશ્‍મીન જાનીની નિયુકિત થઈ છે.

પ્રમુખપદે વરાયેલા શાષાી જશ્‍મીન જાની વિસાવદર બ્રહ્મ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ છે અને સત્તાધારના સાનિધ્‍યમા આવેલ ‘વૃંદાવન સંસ્‍કૃત સંસ્‍કૃત પાઠશાળા' ના ટ્રસ્‍ટી-પ્રધાન આચાર્ય છે.

પ્રમુખપદે કાર્યભાર સંભાળતાની સાથે જ શાષાીજીએ વિસાવદર શહેરમા કોંગ્રેસનુ સંગઠન મજબૂત બનાવવાની બાબતને પ્રાથમિકતા આપી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,વિસાવદર નગર પાલિકાની ચૂટણી પૂર્વે જ કોંગ્રેસે પક્ષનુ સુકાન યુવાન તરિવરિયા બ્રહ્મ શાષાી સોંપ્‍યુ છે.

(12:54 pm IST)