Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જૂનાગઢના રામવાડીમા આયોજીત યજ્ઞમાં બ્રહ્મસમાજના આગેવાનોની ઉપસ્‍થિતી

જૂનાગઢ : જૂનાગઢના રામવાડી ૧ ખાતે ગુરૂજી જીતેન્‍દ્રભાઇ ત્રિવેદી તેમજ જટાશંકરના મહંત દ્વારા ચાલતા દસ મહાવિદ્યા યજ્ઞ મહારૂદ્ર યજ્ઞમાં આજરોજ સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મસમાજના ટ્રસ્‍ટી હસુભાઇ જોશી જિલ્લા પ્રમુખ કે.ડી.પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી પ્રવક્‍તા શૈલેષ પંડયા, આરતીબેન જોષી, દક્ષાબેન જોષી, કનકબેન રાવલ, સહિતા મહિલા મંડળના ચેતનાબેન પંડયા વગેરેને ખેસ ઓઢાડી જટાશંકરના મહંત શ્રી પૂર્ણાનંદ મહારાજે સન્‍માન કરેલ તેમજ ચેતનભાઇ શુકલએ પુજન આરતી કરાવેલ હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:55 pm IST)