Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પોરબંદરમાં પુનઃ ઠંડી વધી દરીયા કાંઠે સવારે ધુમ્‍મસ

પોરબંદર, તા., ૩: ત્રણેક દિવસ બાદ પુનઃ ઠંડીમાં વધારો થયો છે. દરીયા કાંઠે સવારે ધુમ્‍મસની ચાદર છવાઇ હતી.

ગુરૂતમ ઉષ્‍ણાતામાન ર૯.૯ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ૧૩.૪ સે.ગ્રે. પવનની ગતી ૭ કી.મી. ભેજ ૭૪ ટકા સુર્યોદય ૭.ર૮ તથા સુર્યાસ્‍ત ૬.૪ર મીનીટે.

(2:25 pm IST)